Skip to main content

Posts

Showing posts from March, 2021

Rose Plant. ગુલાબ નું છોડ

Kem છો મિત્રો, નવી લોકડાઉન આજ થી અમલમાં, ઇલેક્શન પછી કોરોના વધશે એ વાત સાચી પડી હો. સાચવજો હજુ રસી બધા ને મળે ત્યાં સુધી. મિત્રો આજે આપડે વાત કરવાના છીએ કઈક એવી k je આપડા માટે કરવી જ પડે અને આપડી વિચાર સરણી માં ઉતરવિજ રહી. આપડે સૌ પોતાના જીવનમાં કોઈક ને કોઈક લક્ષ્ય માટે દોડતા હોઈએ છીએ પરંતુ જ્યારે જ્યારે આપડે આપડા કાર્યો અને એના પરિણામો નું છોડ જોઈએ ત્યારે પરિણામો એટલા ખુલી ને નથી દેખાતા. ટુંક માં આપડા કરેલા કાર્યો નું પૂરેપૂરું વળતર આપડ ને નથી મળતું. શું આપ આ વાત સાથે અગ્રી કરો છો? જો હા, તો સૌથી પેહલા આ બ્લોગ ને લાઈક and share કરો જેથી આપડા મિત્રો પણ કઈક સારી વાત જીવન માં અપનાવી શકે. હું આપને એક પ્રશ્ન પુછવા માગીશ તમે મન થી હા કે ના માં જવાબ આપજો. શું આપે ક્યારેય છોડ વવ્યા છે? મારો મતલબ કોઈ કુંડા માં કોઈ વેલ કે ફૂલ નું છોડ ઉછેર્યો છે? Yes? શું તમે ગુલાબ નો છોડ ઉછેર્યો છે? શું તમે એને સમયસર ખાતર પાણી અને માવજત કરી છે? શું તમારે જોઈએ એવું ફૂલ e છોડ માંથી લીધું છે???? જો હા! તો સક્સેસ અને તમારી વચ્ચે દુરી ના હોય શકે. પણ જો સફળતા હજુ દૂર છે તો સાહેબ છોડ ઉછેરવા ની ટેકનિક ને સા...