Skip to main content

Posts

Showing posts with the label Chirag Upadhyay

Money Chakraveuh

Money Chakraveuh હેલ્લો મિત્રો, ખુબજ આનંદ અને સંતોષ ના અનુભવ સાથે આજે આપને કંઇક જાણવા જેવું અને સમજવા જેવું શેર કરવા આ બ્લોગ લખી રહ્યો છું. ગઈ કાલે ૧૮.૦૨.૨૦૨૧ ના રોજ સવારે ૧૦ વાગે થી સાંજે ૫ વાગ્યા સુધી અમે વ્યક્તિગત સમય અવધિ પોતાની જાતને અપડેટ કરવા માટે મેહસાણા સમય ફાળવેલ, જેમાં અમારા great લીડર અને મિત્ર એવા શ્રી કિરણભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ એક એવા મોટીવેશનલ અને મની & બીઝનેસ કોચ શ્રી ચિરાગભાઈ ઉપાધ્યાય જી ને સંભાળવાનો અવસર મળ્યો. એમના ૧૦વર્ષ ના નિષ્કર્ષ અને પ્રકાશિત પુસ્તક #The_૨૧_મની_સિક્રેટ ના ગહન વિષય ની સહજ પ્રસ્તુતિ ને સમજવા નો અવસર મળ્યો તે બદલ હું બધાજ મિત્રો અને લીડર્સ ને ધન્યવાદ આપું છું. આપ સૌ રીડર માટે આ પુસ્તક અચૂક વસવ વા નો સજેસ્ટ કરીશ. વાત વિસ્તાર થી થાય એમ નથી પરંતુ એવું કંઇક k જેને આપ અમારી ટ્રેનિંગ અને પુસ્તક નો નિચોડ કહી શકાય એ આપ સૌ સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવું છું. શું આપ સૌ પોતાના દર મહિના નો ટાળી ન શકાય એવા ખર્ચ ને તમારા વિચાર માં લાવી શકો k જે amount દર મહિને કમાવિજ રહી? એ રકમ ને પોઇન્ટ ૧ પર રાખો, અને હવે એ કલ્પના કરો કે દર મહિને કેટલી રકમ જો કમાવો તો તમા...