Money Chakraveuh
હેલ્લો મિત્રો,
ખુબજ આનંદ અને સંતોષ ના અનુભવ સાથે આજે આપને કંઇક જાણવા જેવું અને સમજવા જેવું શેર કરવા આ બ્લોગ લખી રહ્યો છું.
ગઈ કાલે ૧૮.૦૨.૨૦૨૧ ના રોજ સવારે ૧૦ વાગે થી સાંજે ૫ વાગ્યા સુધી અમે વ્યક્તિગત સમય અવધિ પોતાની જાતને અપડેટ કરવા માટે મેહસાણા સમય ફાળવેલ, જેમાં અમારા great લીડર અને મિત્ર એવા શ્રી કિરણભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ એક એવા મોટીવેશનલ અને મની & બીઝનેસ કોચ શ્રી ચિરાગભાઈ ઉપાધ્યાય જી ને સંભાળવાનો અવસર મળ્યો. એમના ૧૦વર્ષ ના નિષ્કર્ષ અને પ્રકાશિત પુસ્તક #The_૨૧_મની_સિક્રેટ ના ગહન વિષય ની સહજ પ્રસ્તુતિ ને સમજવા નો અવસર મળ્યો તે બદલ હું બધાજ મિત્રો અને લીડર્સ ને ધન્યવાદ આપું છું.
આપ સૌ રીડર માટે આ પુસ્તક અચૂક વસવ વા નો સજેસ્ટ કરીશ.
વાત વિસ્તાર થી થાય એમ નથી પરંતુ એવું કંઇક k જેને આપ અમારી ટ્રેનિંગ અને પુસ્તક નો નિચોડ કહી શકાય એ આપ સૌ સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવું છું.
શું આપ સૌ પોતાના દર મહિના નો ટાળી ન શકાય એવા ખર્ચ ને તમારા વિચાર માં લાવી શકો k જે amount દર મહિને કમાવિજ રહી? એ રકમ ને પોઇન્ટ ૧ પર રાખો,
અને હવે એ કલ્પના કરો કે દર મહિને કેટલી રકમ જો કમાવો તો તમારા વિચાર માં રહેલા દરેક કાર્ય કરી શકો, ફિનાન્સિયાલ freedom એન્જોય કરી શકો? એ રકમ ને પોઇન્ટ ૧૦ પર રાખો.
હવે આપ હાલ ની ઈનકમ પ્રમાણે કયા નંબરે આવો છો એ નક્કી કરો.
આપને સૌ પોતાના જીવનમાં કોઈક ને કોઈક mindset ના કારણે એક અપ્રત્યક્ષ બંધન થી ઉપર આવી શકતા નથી.
શું આપ આ મનીચક્રવ્યૂહ પર જે નંબરે આવો છો એમાંથી ઉપર ના નંબરે આવવા માંગો છો?
એમાં તમે જે કંઈ કામ કરો છો એજ કામ આવતા કેટલા વર્ષો સુધી કરતાં ૯ નંબરે આવી શકો?
અને જો હાલ ના જે કોઈ ઈનકમ સ્ત્રોત થી ૧ કે ૨ વર્ષ માં લાવવુ શક્યા નથી તો એક વાત લખી રાખો કે તમારી રોજીદા સંઘર્ષો નું કેટલું મહત્વ? તમારા હાલ ના કર્યો થી તમારી મૂળ જરૂરિયાતો તો સંતોષાઈ જતી હશે પણ શું તમે તમારી અને તમારી સાથે તમારા આસપાસ ના લોકો ની ઉન્નતિ માટે એવુંકંઇક નવું કરી આ ચક્રવ્યૂહ માંથી બહાર કાઢવામાં મદદરૂપ ના થઇ શકીએ?
જ્યારે આપડે કોઈ ને દબાવવાની કોશિશ કરીએ છીએ ત્યારે આપડે પણ નીચે આવીએ છીએ પરંતુ જ્યારે આપડે કોઈને ઉપર આવવા માં મદદરૂપ થઈએ ત્યારે આપડે આપોઆપ પ્રગતિ કરીએ છીએ.
https://m.facebook.com/story.php?story_fbid=10216425363141181&id=1669287736
જો આપ ના મન માં પણ આ મની ચક્રવ્યૂહ માંથી બહાર આવી શકવાની ભૂખ હોય તડપ હોય તો આવો આજે જ અમારી ટીમ નો સંપર્ક કરો અને એમને જણાવો કે અમે તમને તમારા હાલ ના કોરોના પછી ના સમય માં કઈ રીતે મદદરૂપ થઈ શકીએ કે જેના લીધી આજીવન ચક્રવ્યૂહ થી બહાર નીકળી શકાય.
આશા રાખું છું કે કંઇક નવી જાણકારી હમેશાં કામ લાગે છે એવીજ રીતે આ બ્લોગ જો આપને ગમ્યો હોય તો આપ ના ગ્રુપ માં fb and social media પર શેર કરીને જાગરૂકતા ફેલાવ વા માં મદદરૂપ થઈએ.
અમારી નવી website ટુંક જ સમય માં પબ્લિશ થવા જઈ રહી છે.
https://mykangenstory.com/
Contact મહેન્દ્ર પાંડિલ. ૯૫૧૦૦૭૭૭૪૪
Comments
Post a Comment