Skip to main content

કંઈ ખબર નથી પડતી કે શું કરું.

 કંઈ ખબર નથી પડતી કે શું કરું.

હાથ માં સરસ બિઝનેસ છે જેમાં લાખો રૂપિયા કમાઈ શકાય. સામે માણસો છે જેમને કરોડો રૂપિયા કમાવવા ની ઈચ્છા છે અને વચ્ચે એક ખાઈ સમાન ઈગો છે જે ઘણા અલગ અલગ નામો થી ઓળખાય છે.

શરમ, મારા થી ના થાય, જોડવાનો ધંધો, કેટલાય લોકો કરી ગયા, કંપની ભાગી ગઈ તો, હું ચપ્પલ નઈ ઘસુ, લોકો ફોન ઉઠાવવા ના બંધ કરી દે છે, કોઈ ફિક્સ આવક ના હોય તો કેમનું કરીશું?


આ અને આવા ઘણા સવાલો રોજિંદા જીવન માં નોકરી કરનારા લોકો ના મન માં ગાંઠ ની જેમ વસી ગયા છે અને જાણે જાતે કરી ને પોતાને એક અદ્રશ્ય સાંકળ થી બંધાઈ ને એમાં રીબાયા કરવાનો આનંદ લઈ રહ્યા લોકો વિશે હું શું કરું એ ખબર નથી પડતી.


એક ધાર્યું જીવન જીવી જવાની કોઈ ને ઈચ્છા નથી, પોતાના મન ના દરેક સપના ને જીવી લેવાની દરેક ની ઈચ્છા છે, પોતાના માં બાપ મોટાઓ એ આપડા માટે જે બલિદાનો આપ્યા એમને વગર કહ્યે ઘણુ ઘણુ આપી અને આશીર્વાદ લેવાનું મન થાય છે. પોતાના પત્ની બાળકો માટે દુનિયા ની દરેક સુખ સગવડ આપવાના અભરખા દરેક ના મન માં છે. 

પણ આ બધું સંભળવામાં સારું લાગે કલ્પના માં સારું લાગે એ માનસિકતા માં રહેલા લોકો માટે શું કરું એ ખબર પડતી નથી.


કેમ કરી ને સમજાવું કે પગ અને વિચારો માં પડેલી સાંકળ ખોલવી આપડા હાથ ની વાત છે. અને બધા આ સાંકળ ના ખોલી શકે એ માટે ની ચોક્કસ વ્યૂરચનાઓ વર્ષો થી કામ કરી રહી છે. જો એને સમજી જશો તો આપો આપ મન ની બધી વસ્તુઓ પામવાનો સરળ રસ્તો પણ મળી જશે.


સગવડ સભર જિંદગી જીવી રહ્યા લોકો એ નથી જાણતા કે એ સગવડ જ એક દિવસ અગવડ નું કારણ ના બની જાય એ માટે સતત નવા પ્રયત્નો અને નવું કરતા રેહવુ પડશે. જો તમે નવું નહિ કરો તો દુનિયા તો રોજેરોજ બદલાઈ રહી છે. એમાં તમે અપડેટ નહિ થાઓ તો જુનવાણી અને કટાઈ જવા માં સમય નહિ લાગે.


આપણ ને આપવામાં આવતી મહિના ની સેલરી એ આપણ ને આપડા કામ નું મહેનતાણું લાગતું હશે, પણ ખરેખર તો એ આપડા સમય, આપડી આવડત, આપડી કારીગરી અને ક્ષમતાઓ નો સોદો કરવા બદલ એક ટોકન છે. અને રહસ્ય ની વાત તો એ છે કે આપણ ને એજ ખબર નથી કે આપણે કોણ છીએ, શું કરી શકીએ છીએ, અને આ ટોકન એ આપડે કાઈ નવું ના કરીએ એ માટેનું એક છટકું ગોઠવાયું છે.


શું આપડી આસપાસ માં એવા લોકો છે જે આપણ ને મન ગમતી હોય એવી જીંદગી જીવી રહ્યા છે? શું એવા લોકો આંગળી ના વેઢે ગણી શકાય એટલાજ છે ને? ખબર છે કેમ?? કારણ કે દરેક વ્યક્તિ ને મક્કમ મન અને પાક્કી વ્યૂરચનાઓ કરવા નો સમય નથી અને જેમને એ બધું સિસ્ટમ થી કર્યું એ આજે કંઇક અલગ જ મુકામ પર છે.


તો આપડે શું આપી જઈશું વિરાસત માં? શું એ વિચાર્યું છે? શું આ જ લાઇફ જીવવા માટે આપડે ભુતકાળ માં આટ આટલી મેહનત કરેલી? શું આજે જેવી રીતે આપડે આપડી ફેમિલી સાથે જીવીએ છીએ એજ લાઇફસ્ટાઇલ આપવાની આપડે વિચાર કરેલો, સપનું જોયેલું?


જો ના તો હવે જાગી જાઓ અને શું ફંડા છે શું કરવાથી આ સાંકળો તોડી શકાશે અને ક્યાં મેહનત કરવી એ જાણી લો અને સફળતા ના મળે ત્યાં સુધી અડીખમ રેહવાની તૈયારી હોય તો મને કોલ કરી પોતાનો બાયો ડેટા આ નંબર પર મોકલવી આપો.


કંઇક કરવા માટે કંઇક ગુમાવી પડે અને જે અમૂલ્ય છે તે પામવા માટે અમૂલ્ય સમય લગાવો પડશે.


જો આપને લાગે કે તમારા ગ્રુપ માં કે સર્કલ માં આ મેસેજ કોઈ ને કામ લાગી શકે તો એમને પર્સનલ માં આ ફોરવર્ડ કરી પોતાનું નામ નોંધાવો.


અમારી ટીમ તમને કોલ કરી વધુ માહિતી આપશે.


ધન્યવાદ.

મહેન્દ્ર પાંડિલ.

૯૫૧૦૦-૭૭૭૪૪

9510077744. Telegram 





Comments

Popular posts from this blog

સમય ની કરુણતા! How to....Time.

નમસ્કાર દોસ્તો! આજે ફરી કંઇક મન ની વાત કઈક આસપાસ નો ચિતાર અને આપ સૌને યાદ કરતો કઈક લેખ લઈ તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું. આશા રાખું કે જે તમને રસ પ્રદ અને આનંદ દાયક લાગશે. આપ અને આપનો પરીવાર આ મહામારી ના સમય માં સુરક્ષિત હશો એવી આશા સાથે આજે કઈક એવી વાત કરવા જઈ રહ્યો છું જે કદાચ આપડા બધા ના મન માં તો હશે પણ એને ખરેખર કામે લગાડવામાં આવી નહિ હોય. આપડા અને આપડા સંતાનો કે પછી આપડી આવનારી પેઢી, એ ચોક્કસ પણે આ મહામારી ની ગંભીરતા નહિ સમજી શકે કારણ કે જાત અનુભવ અને લખેલું વાંચવું એમાં સદંતર ફરક હોયજ છે. જ્યારે આવનારી પેઢી આજ ની આપડી મહામારી ના દૃશ્યો અથવા વાર્તા સ્વરૂપે વાંચશે કે જાણશે ત્યારે એ ચિતાર જોઈ અને સમજી શકશે પણ એનો શું તાત્પર્ય છે અને એમાંથી આપડે કેમ કરી ને ઉગાર્યા અને આ પરિસ્થિતિ માંથી બહાર આવ્યા પછી કેવો સંતોષ અનુભવ્ આ અંગે લાગણી નહિ સમજે એ ચોક્કસ છે. તમે આ વિશે શું કહેવા માંગો છો કૉમેન્ટ્સ માં અવશ્ય લખજો. તો શું આપડે એવું કઈક કે જે આ સમય ની કરુણતા અને સમય ની માંગ છે એ કરવામાં ક્યાંક પાછળ તો નથી રહેતા ને? શું આપડા બાળક (બાળકો) લાગણીશીલ અને સોહ્યાર્...

भाग्य विधाता!!!

तुम क्या हो ये तुम्हे शायद पता नहीं। एक पत्त्थर यदि किसी जुआरी को मिल जाए उसे ठोकर मिलेगी, और वही चमकता पत्त्थर यदि किसी जौहरी को मिल जाए, उसे तराश के हीरा बना दे। हो सकता है पारस भी बना दे। बस मायने रखती है ये बात की आप किस संगत में हो। A. समय गंवाने वाले नौसिखिओ की या सिर्फ हौंसले के बल पे दुनिया जीत लेने वालों की। B. किसी के लिए अपने समय, अपने सपनों का चंद रुपयों के लिए सौदा करने वालों की, या अपनी काबिलियत को निखार कर अपने आप के लिए काम कर एक नई दास्तान लिखने वालों की। C. होशियारी का चोला ओढ़े नई बेवकूफियां करने वालों की, या पागलों की तरह लोगों की गलती से सिख लेकर एक नया नाम कर जाने वालों की। D. इसने ये किया उसने वो किया करने वालो की, या हमें क्या करना है और हमें खुद में क्या सुधार करना ये चिंतन, मनन और उस पर कार्य करने वालों की। E. नाकामियों के टोपले किसी और के सर मढ़ने वालों की, या फिर अपनी और अपनी टीम की नाकामयाबी को खुद पे लेकर और मज़बूत बनने वालों की। ये समय, ये मौके, ये दस्तूर उस परवरदिगार ने आपके लिए ...