Skip to main content

Rose Plant. ગુલાબ નું છોડ

Kem છો મિત્રો,

નવી લોકડાઉન આજ થી અમલમાં, ઇલેક્શન પછી કોરોના વધશે એ વાત સાચી પડી હો.

સાચવજો હજુ રસી બધા ને મળે ત્યાં સુધી.

મિત્રો આજે આપડે વાત કરવાના છીએ કઈક એવી k je આપડા માટે કરવી જ પડે અને આપડી વિચાર સરણી માં ઉતરવિજ રહી.

આપડે સૌ પોતાના જીવનમાં કોઈક ને કોઈક લક્ષ્ય માટે દોડતા હોઈએ છીએ પરંતુ જ્યારે જ્યારે આપડે આપડા કાર્યો અને એના પરિણામો નું છોડ જોઈએ ત્યારે પરિણામો એટલા ખુલી ને નથી દેખાતા. ટુંક માં આપડા કરેલા કાર્યો નું પૂરેપૂરું વળતર આપડ ને નથી મળતું. શું આપ આ વાત સાથે અગ્રી કરો છો? જો હા, તો સૌથી પેહલા આ બ્લોગ ને લાઈક and share કરો જેથી આપડા મિત્રો પણ કઈક સારી વાત જીવન માં અપનાવી શકે.

હું આપને એક પ્રશ્ન પુછવા માગીશ તમે મન થી હા કે ના માં જવાબ આપજો.

શું આપે ક્યારેય છોડ વવ્યા છે? મારો મતલબ કોઈ કુંડા માં કોઈ વેલ કે ફૂલ નું છોડ ઉછેર્યો છે? Yes?
શું તમે ગુલાબ નો છોડ ઉછેર્યો છે? શું તમે એને સમયસર ખાતર પાણી અને માવજત કરી છે? શું તમારે જોઈએ એવું ફૂલ e છોડ માંથી લીધું છે????

જો હા! તો સક્સેસ અને તમારી વચ્ચે દુરી ના હોય શકે. પણ જો સફળતા હજુ દૂર છે તો સાહેબ છોડ ઉછેરવા ની ટેકનિક ને સાચા અર્થ માં જીવન માં ઉતારવાનું ચૂક્યા લગો છો.

આપડે એક એક કરી આખી ઉછેર ની પ્રોસેસ ને લાઈફ પ્રોસેસ સાથે સરખાવીએ.

ખાતર એટલે કે જરૂરી પોષક તત્વો, જેમ કે પોઝિટિવ અભિગમ, નવું શીખવાની આદત, પુસ્તકો નું વાંચન, દિનચર્યા માં નિયમીત અને જેવું બનવા માંગીએ છીએ એવી વ્યક્તિઓ ની જીવન શૈલી નું રિસર્ચ.

પાણી એટલે કે સમય મર્યાદા બાંધી ને કામ કરવાની આદત કેળાવવી, શીખતા રહેવું, મુશ્કેલી ના જડ સુધી પહોંચી એમાં "આપડી કરેલી" ભૂલો નું અવલોકન અને શીખ લેવી, જૂના કાર્યો ની મળેલી સફળતા ને મગજ પર ના લઈ, નવા પગલાં લઈ નવી સિદ્ધિ હાંસલ કરવાનો અવસર ઝડપવો.

સૌથી મહતત્વપૂર્ણ વાત કે જેને આપડે હળવાશ થી લેતા હોઈએ છીએ. માવજત- Take Care- નિંદામણ દૂર કરવું.

માવજત એટલે કે જ્યારે જરૂર ના હોય એવી દાળખી ને કલમ કરતાં હોઈએ છીએ k જેથી કરીને છોડ નું ખાતર પાણી ફૂલ બનવા માં મદદરુપ થાય, એવીજ રીતે જરૂર વગર ની વાતો અને જરૂર વગર ના (unproductive, negative) લોકો થી દૂર રહેવું. કારણ વગર ના વિચારો થી અલગ થવું અને આપડી કરેલી મેહનત ને સફળતા માં ફૂલ ખીલવા તરફ divert કરવી. પૂરી એનર્જને સાચી દિશા આપવી. અને અવારનવાર એ ચેક કરતાં રેહવું કે એનર્જી ની દિશા બદલાઈ તો નથી ને, જો દિશા બદલાઈ હોય તો પાછી સાચી દિશામાં વિચારો, એક્શન અને સમય નાખવો. એજ ખરી માવજત. ,👍🤝🙏

શું આ સામાન્ય પાસાઓ કે જે એક સામાન્ય ગુલાબ ના છોડ ને સારી ઉછેર આપવા કરીએ એ આપડા જીવન માં અપનાવી લીધા બાદ એક કરતાં વધુ ફૂલ ખીલી શકે?

તો આવો આજે જ આપડી જીવન શૈલી માં વણજોઈતી વિચાર ગ્રંથિ, વ્યક્તિઓ અને વાતો થી દુર થઇ જે કરવા જેવું છે એવા કાર્યો ને એક્શન માં લાવીએ અને આપડી સાથે આપડી ટીમ ને પણ સફળતા ના શિખરો સૈર કરાવીએ. ચાલો ચેમ્પિયન બનીએ અને ચેમ્પિયન્સ બનાવીએ 🏆.

આપ સૌ ને આભાર વ્યક્ત કરું અને તમારા કૉમેન્ટ્સ અને આપને આ બ્લોગ કેવું લાગ્યો એ વ્યક્ત કરવાની વિનંતી સહ...
જય હિન્દ, જાય ભારત.

નમસ્કાર.

મહેન્દ્ર પાન્ડિલ્.
9510077744.

Enagic india independent distributor.
Health & Wealth advisor.

Comments

Popular posts from this blog

Books for self help and Development Part1

📚 MAHENDRA'S BOOK RECOMMENDATIONS 30 BOOKS THAT CAN CHANGE YOUR THINKING PART 1 📖 Books #1 – #10 सोच • आदतें • व्यवहार • Communication • Productivity • Sales • Business Recommended by   Mahendra Pandil 📚 पूरी Book Recommendation Series 📖 Part 1 — Books #1–10 📖 Part 2 — Books #11–20 📖 Part 3 — Books #21–30 📚 महेंद्र की Book Recommendations — Part 1 किताबें केवल पढ़ने के लिए नहीं होतीं। एक अच्छी किताब हमारी सोच बदल सकती है, हमारे व्यवहार को बेहतर कर सकती है, समय का बेहतर उपयोग सिखा सकती है और हमें अपने लक्ष्य की दिशा में आगे बढ़ने के लिए प्रेरित कर सकती है। इस collection में मैंने ऐसी किताबें चुनी हैं जो विशेष रूप से Personal Growth, Communication, Productivity, Sales, Business, Money और Network M...

Books for self help and Development Part2

 Welcome to My Book recommendations ब्लॉग! Part2. 📚 महेंद्र की Book Recommendations किताबें #11 से #20 पहली 10 किताबों के बाद अब हम ऐसी किताबों की ओर बढ़ रहे हैं जो Power, Success, Money, Mindset, Habits, Wealth Creation, Subconscious Mind, Network Marketing और Leadership जैसे विषयों को समझने में मदद कर सकती हैं। 1️⃣1️⃣ शक्ति के नियम The 48 Laws of Power — Robert Greene 📕 पुस्तक परिचय लेखक: Robert Greene हिंदी नाम: शक्ति के नियम भाषा: हिंदी विषय: Power, Human Behaviour, Strategy, Leadership ISBN: 8184081030 Robert Greene की प्रसिद्ध पुस्तक The 48 Laws of Power लोगों के व्यवहार, सत्ता, प्रभाव और रणनीति को समझने के लिए ऐतिहासिक उदाहरणों का उपयोग करती है। 🎯 यह किताब क्यों पढ़ें? हमारे जीवन में power dynamics हर जगह दिखाई देते हैं। Business में। Leadership में। Organizations में। Relationships में। यह किताब आपको यह समझने के लिए प्रेरित करती है कि लोग शक्ति, प्रतिष्ठा और प्रभाव के साथ कैसे व्यवहार करते हैं। 💡 क्या सीख सकते हैं? - लोगों के व्यवहार को observe करना - Power dynamics समझ...

Books for self help and Development Part3

📚 MAHENDRA'S BOOK RECOMMENDATIONS 30 BOOKS THAT CAN CHANGE YOUR THINKING Part 3 📖 Books #21 – #30 सोच • व्यक्तित्व • उद्देश्य • बिज़नेस • मार्केटिंग • कम्युनिकेशन • नेतृत्व Recommended by Mahendra Pandil 📚 पूरी Book Recommendation Series 📖 Part 1 — Books #1–10 📖 Part 2 — Books #11–20 अब पढ़िए Part 3 — Books #21–30 📚 महेंद्र की Book Recommendations — Part 3 यह हमारी Book Recommendation Series का तीसरा भाग है। इस भाग में किताबें #21 से #30 तक शामिल हैं। इन किताबों का focus है: बड़ी सोच, सकारात्मक दृष्टिकोण, जीवन का उद्देश्य, बिज़नेस, मार्केटिंग, व्यक्तित्व, communication और leadership. किताबें केवल पढ़ने के लिए नहीं होतीं। एक अच्छी किताब आपकी सोच बदल सकती है, आपके व्यवहार को प्रभावित कर सकती है और आपको अपने जीवन तथा business को नए नजरिए से देखने में मदद कर सकती है। Amazon Associate Disclosure: As an Amazon Associate I earn from quali...