હેલ્લો દોસ્તો,
આશા કરું છું કે આપ સૌ પોતાની ફેમિલી ની પૂરી કાળજી લઈ રહ્યા હશો અને સ્વાસ્થ્ય હશો.
આપડા સૌની જાણકારી માટે બ્લોગ ના અંત માં એક એવા ડોક્ટર કે જે સુરત ના છે અને એમના મંતવ્યો આપડી સાથે શેર કરે છે જે અચૂક જોજો અને જો આ બ્લોગ આપને ગમે તો લાઈક શેર અને કૉમેન્ટ જરૂર થી કરજો.
આજે આપડે ફરી એક વાર કોરોના નો સંકટ ભોગવી રહ્યા છીએ, જે કોરોના પ્રથમ કરતાં વધારે વિકટ અને સામાન્ય લક્ષણો સાથે આવ્યો છે.
આપડે તકેદારી ના પગલાં રૂપે માસ્ક, સેનેટાઈઝર અને વારંવાર હાથ ધોવા ની સાથે અમુક વસ્તુઓ ની આપડા રોજિંદા જીવન માં ઉતારવાનું કામ અચૂક કરવું જોઈએ.
૧. દિવસ માં એક કે બે વાર સન બાથ એટલે કે ૫-૨૦મિનિટ સૂર્ય પ્રકાશ લેવું જોઇએ. જુઓ આ વીડિયો સૂર્યપ્રકાશ વિશે શું કહે છે.
https://www.facebook.com/693504594115135/posts/2375673219231589/
૨. પોતાના દર રોજ ના બહાર ગયા વગર કરી શકાય એવા કામ કરી અને બને એટલું બહાર ના સંપર્ક માં ના આવીએ.
૩. દિવસ માં બને એટલું પાણી, જો ૯.૫ pH nu આયોનાઈઝડ લાઈવ વોટર પીવું જોઈએ કે જેથી શરીર નું ઓક્સીજન ની માત્રા કોરોના ના ક્રિટીકલ અસર થી દૂર રહી શકાય.
૪. તાજા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતા પેહલા એમને ૧૧.૫pH ના પાણી માં લગભગ અડધો કલાક ભિગોવી રાખવા કે જેથી તેમાં રહેલા જંતુનાશક દવાઓ અને કોરોના ના વાયરસ આપડા સંપર્ક માં ના આવી શકે.
૫. દિવસ માં બને એટલી વાર ૨.૫ pH na pani na કોગળા કરવા કે જેથી આપડા ગળા અને નાક ઉધરસ અને શરદી ના લક્ષણો થી દૂર રહી શકાય.
૬. જે મિત્રો કે સ્નેહી જનો કોરોના પોઝિટિવ આવ્યા છે એમને દિવસ માં એક વાર call કરી તબિયત પૂછવી અને પાણી ના ઉપયોગો સામજાવવા.
૭. જો કોઈ લક્ષણ જણાય તો તરતજ નજીક ના સ્વાસ્થ્ય કેન્દ્ર પર કોરોના નો ફ્રી ચેક અપ કર આવીએ.
આશા રાખું કે તમે તમારી અને તમારી પરિવાર ની મહત્તમ સુરક્ષ ના પૂરતા પ્રયાસો કરી રહ્યા છો અને જો ઉપર દર્શાવેલ કોઈ પણ ઉપયોગ વિશે અધિક જાણકારી માટે નિઃસંકોચ મને વોટસએપ અથવા કોલ કરી શકો છો.
https://youtu.be/oU0VFrPRTLA
મહેન્દ્ર પાંડિલ
95100-77744
Comments
Post a Comment