કેમ છો દોસ્તો?
આજે અમે તમારી પાસે લઈ ને આવ્યા છીએ એવી રસપ્રદ અને જાણકારી સભર તથ્ય જે કદાચ આપની જાણ માં ના આવ્યું હોય. તો આજે આ બ્લોગ અંત સુધી અવશ્યથી વાંચજો અને તમારા અભિપ્રાયો અમને કૉમેન્ટ કરી જણાવશો, જેથી અમે નીત નવી જાણકારી આપની સમક્ષ લાવતા રહીએ અને અમને તમારો સહકાર મળતો રહે.
વાત છે આજના સૌથી ચર્ચાસ્પદ બનેલા રોગ કોરોના વિશે. ઘણા બધા લોકો આને ત્રીજો બાયોલોજી યુદ્ધ ગણાવે છે તો ઘણા આને કુદરત નો કેહેર. જે કદાચ એક રીતે સ્પષ્તાપૂર્વક સમજી શકીએ એટલાં.માટે આજે આ બ્લોગ તમને મદદ રૂપ થઇ શકે.
બધાજ જીવ ને કોઈ ને કોઈ વિશેષ ગુણ અને લક્ષણ આપી આ પ્રકૃતિએ અમુક નિયમો બનાવ્યા છે જેમાં સૃષ્ટિ નું સંતુલન જળવાઈ રહે એ માટે ઇકો સિસ્ટમ એટલે કે કોણ કોને ભોજન અને કોણ કોનું ભોજ્યા બનશે એ નિર્ધારિત કરેલ છે. સામાન્ય રીતે માનવ શાકાહારી અને માંસાહારી એમ બે પ્રકૃતિ જોવા મળે છે. જેમાં માંસાહારી પ્રકૃતિ જ્યારે કુદરત ની ઇકોસિસ્ટમ માં વિઘ્ન ઉભુ કરે ત્યારે કંઇક અણધાર્યું સર્જાય એમાં કોઈ નવાઈ નહિ. આજે જે કોરોના ની મહામારી આખાયે વિશ્વ માં ફેલાયેલી છે એમાં મૂળ વાત આવે છે ચામાચીડિયા થી.
સંશોધન માં એવું બહાર આવ્યું છે કે માણસ જ્યારે ચામાચીડયાં નું આહાર કર્યું હશે ત્યારે એના અમુક ના પચેલા ભાગ ના લીધે માણસ અમુક ચોક્કસ પ્રકારના ના સંક્રમણ માં સપડાય છે અને કે છીંક, ઉધરસ અને પાણી ના સૂક્ષ્મ કણો દ્વારા બીજા માનવ ને સંક્રમિત કરે છે.
તો શું આ રોગ વાયરસ જન્ય છે કે બેક્ટેરિયા?
સંશોધકોએ એ પણ સમજાવ્યું કે જે સૂક્ષ્મ જીવાણુ કે જેને પોતાના જેવા બીજા જીવાણુ પેદા કરવા કોઈ હોસ્ટ ની જરૂર પડે એને વાયરસ કહી શકાય અને જે પોતાની જાતે પોતાના જેવાજ બીજા જીવાણુ પેદા કરવાની ક્ષમતા ધરાવે એને બેક્ટેરિયા કહી શકાય.
વાયરસ એ પોતાનું કોઈ બંધારણ કે શરીર ધરાવતું નથી જ્યારે બેક્ટેરિયા એ એક લિવિંગ ઓર્ગાસમ એટલે કે એક કોશિય શરીર ધરાવે છે.
મતલબ કે વાયરસ એ સંક્રમણ કરવા કોઈ જીવ ના કોષ સુધી પોહચી એ હોસ્ટ ની રેપોર્ડકશન (બીજા કોષ બનાવ વાની શક્તિ) સુધી પોહચી નેજ બીમારી ફેલાવી શકે છે.
અને કોરોના એ એક પ્રકાર નું વાયરસ છે જેને જીવતું રહેવા માટે હોસ્ટ (માનવ શરીર) ની જરૂર છે. અને બેક્ટેરિયા એ હોય કે જે સારા અને ખરાબ બંને પ્રકાર ના હોય શકે છે.
હું કોઈ ડોક્ટર કે સાયન્સ સાથે સંકળાયેલ વ્યકિત નથી પરંતુ અમુક જાત સંશોધન અને પ્રમાણિત તથ્યો માં આધારે સામાન્ય માણસ ને સમજાય એવી જાણકારી આપ સુધી લાવવાપ્રયત્નશીલ છું.
આશા રાખું કે આ જાણકારી આપને કોઈક અંશે સ્પષ્ટતા લાવવા માં મદદરૂપ થઈ હશે.
આગળ જાણીએ કે આ બંને ને આપડે કઈ રીતે હરાવી શકીએ.
વાયરસ જેમ આપડે જાણ્યું કે શરીર ધરાવતું નથી, એટલે કે વાયરસ ને કોઈ હોસ્ટ જોઈએ જેમ કે આપડું શરીર. જ્યારે બેક્ટેરિયા એ બહુજ જરૂરી હોય છે આપડા શરીર માટે.
પ્રત્યક્ષ મળેલી માહિતી અનુસાર વાયરસ ને મરવું એ બેક્ટેરિયા ને મારવા કરતાં વધુ અઘરું છે. પરંતુ રિસર્ચ પ્રમાણે દરેક વાયરસ ને ટકી રેહવા માટે એની જરૂરી તાપમાન અને વાતાવરણ (pH) લેવલ આવશ્યક છે.
જો આપડે આપડા શરીર નું pH લેવલ કે જે વાયરસ ને જીવન માટે જરૂરી છે એના કરતાં વધારી શકાય તો સંશોધનો પ્રમાણે એ વાયરસ ને નિસ્ત નાબૂદ (હરાવી) શકાય. અમુક સમય થી આપડે બધાએ કયી ખાવાની વસ્તુ માં કેટલું pH રહેલું છે એની માહિતી WhatsApp અને ઈન્ટરનેટ દ્વારા મેળવી હશે કે જેની જાણકારી આ મહામારી પેહલા નહિવત હશે.
તો શું આ કાદ્ય પદાર્થો જેમ કે લીંબુ, મોસંબ, સંતરા, લીલા શાકભાજી અને ફળો આપણા શરીર ના pH ne સંતુલિત કરવા માં મદદરૂપ થઈ શકે? જવાબ છે ના અને હા.
ના એટલે કારણ કે આપડું શરીર બન્યું છે ૭૨-૭૫ % પાણી થી. જેમાં આપડા અવયવો, આપડા કોષો, આપડા હાડકા અને નસો નું વિશાળ તંત્ર સાથે મસલ્સ નો સમાવેશ થાય છે. તો જ્યારે આપડે વધેલા ૨૫% કે જેમાં હવા અને ખોરાક નો સમાવેશ થાય છે એમાં ૫-૧૫% હિસ્સો ખોરાક ને આપી શકીએ. અને એમ જોવા જતા ખોરાક બદલવાથી આવનારા પરિવર્તન કુલ પ્રમાણ માં ૧૦% થી પણ ઓછા કહી શકાય.
હા એટલે કે બિલકુલ નહિ કરતાં ૧૦% પ્રમાણ એ મહદ અંશે પરિવર્તન લાવી શકે છે.
તો કયું એવું પરિબળ છે કે જેને બદલવાથી આપડે મહત્તમ સુરક્ષા લઈ શકીએ છીએ?
જવાબ છે પાણી. હા દોસ્તો પાણી. કે જે આપડા શરીર ના ૭૨-૭૫% હિસ્સો ધરાવે છે અને જો સંતુલિત ph અને જરૂરી તત્વો ધરાવતું પાણી પીવામાં આવે તો નિઃસંદેહ આપડે ઘણા બધા વાયરસ અને બીમારીઓ સામે રક્ષણ મેળવવા માં મદદરૂપ થઈ શકે છે.
એક સંશોધન પ્રમાણે જે પાણી આપડે રોજિંદા જીવન માં પી રહ્યા છીએ એના વિશે જાણીએ તો આપડે ના જાણતા એસિડ પધરાવી રહ્યા છીએ. ચોંકી ગયા? હા તમે બિલકુલ સાચું વાંચ્યું, એસિડ.
જે લોકો પાણી ના સંશોધન સાથે જોડાયેલા હશે એમને જોયું હશે કે દરેક પાણી એક જેવા નથી હોતા. આપડે એવી પણ વાત સાંભળી હશે કે અમુક સેલિબ્રિટી અમુક રૂપિયા લીટર વેચાતું મોઘું દાટ પાણી પીવે છે, અને જે સત્ય છે.
શું આપના મન માં સવાલો થઈ રહ્યા છે? કયું પાણી સારું? પાણી માં શું હોવું જોઈએ? એ મોંઘુદાટ પાણી માં એવું તો શું હશે? અને બીજા ઘણા સવાલો??!!
તો હું આપ સૌ ની પાણી વિશે ની માન્યતાઓ ને પ્રકાશ આપવા અને તમારા બધાજ સવાલો ના સંતોષકારક જવાબ આપવા માં ખુશી અનુભાવિશ. તમરા સંશોધન અને સમજણ ને નિઃસંકોચ મારી સાથે શેર કરો. અમે પણ તમારા અભિપ્રાયો જાણવા ઉત્સાહિત છીએ.
તમરા સવાલો અને નિશકર્શો એમને કૉલ, Whatsapp, Facebook k Insta દ્વારા મોકલી શકો છો.
આપનો કીમતી સમય આપવા બદલ ધન્યવાદ🙏
આપની લાઈક, કૉમેન્ટ એમને અમારા કાર્યો માં પ્રોત્સાહન આપે છે. તેથી લાઈક કૉમેન્ટ્સ અને શેર અવશ્યથી કરશોજી.😊🤝💪👍👌
ફરી થી મુલાકાત થશે એવી આશા સાથે.
હું મહેન્દ્ર પાંડીલ આપની સારા સ્વાસ્થ્ય ની શુભકામના સાથે.
નમસ્કાર.
Contact : 95100-77744 (Whatsapp)
FB: MiracleWaterByEnagic
Insta: MiracleWaterByEnagic
YouTube: MiracleWaterByEnagic
Comments
Post a Comment