Skip to main content

Posts

Showing posts from 2022

કંઈ ખબર નથી પડતી કે શું કરું.

 કંઈ ખબર નથી પડતી કે શું કરું. હાથ માં સરસ બિઝનેસ છે જેમાં લાખો રૂપિયા કમાઈ શકાય. સામે માણસો છે જેમને કરોડો રૂપિયા કમાવવા ની ઈચ્છા છે અને વચ્ચે એક ખાઈ સમાન ઈગો છે જે ઘણા અલગ અલગ નામો થી ઓળખાય છે. શરમ, મારા થી ના થાય, જોડવાનો ધંધો, કેટલાય લોકો કરી ગયા, કંપની ભાગી ગઈ તો, હું ચપ્પલ નઈ ઘસુ, લોકો ફોન ઉઠાવવા ના બંધ કરી દે છે, કોઈ ફિક્સ આવક ના હોય તો કેમનું કરીશું? આ અને આવા ઘણા સવાલો રોજિંદા જીવન માં નોકરી કરનારા લોકો ના મન માં ગાંઠ ની જેમ વસી ગયા છે અને જાણે જાતે કરી ને પોતાને એક અદ્રશ્ય સાંકળ થી બંધાઈ ને એમાં રીબાયા કરવાનો આનંદ લઈ રહ્યા લોકો વિશે હું શું કરું એ ખબર નથી પડતી. એક ધાર્યું જીવન જીવી જવાની કોઈ ને ઈચ્છા નથી, પોતાના મન ના દરેક સપના ને જીવી લેવાની દરેક ની ઈચ્છા છે, પોતાના માં બાપ મોટાઓ એ આપડા માટે જે બલિદાનો આપ્યા એમને વગર કહ્યે ઘણુ ઘણુ આપી અને આશીર્વાદ લેવાનું મન થાય છે. પોતાના પત્ની બાળકો માટે દુનિયા ની દરેક સુખ સગવડ આપવાના અભરખા દરેક ના મન માં છે.  પણ આ બધું સંભળવામાં સારું લાગે કલ્પના માં સારું લાગે એ માનસિકતા માં રહેલા લોકો માટે શું કરું એ ખબર પડતી નથી. કેમ કરી ને સમ...

Young and Beautiful

 નમસ્કાર મિત્રો, આપના અવિરત પ્રેમ અને સપોર્ટ બદલ હું પૂરી ટીમ તરફ થી આપને ધન્યવાદ કરું છું. આશા રાખું કે આપના દરેક જિજ્ઞાસા ભર્યા સવાલો ને સંતોષકારક જવાબ આપવા અમે પૂરો પ્રયાસ કરીએ. આજનો વિષય આપણી એક જૂની કહેવત થી શરૂ કરું. An apple 🍎 a day, keeps The Doctor away. કેમ સફરજન? હા વાત સમાન્ય રીતે દરેક ને સમજ આવે એટલા માટે સફરજન સાથે સ્વાસ્થ્ય ને જોડ્યું છે, આજે જો આપડે એને ઊંડાણ પૂર્વક વિજ્ઞાન સાથે જોઈએ એટલે, દરેક ફળ અને શાકભાજી માં એક એવું તત્ત્વ રહેલું છે જે માણસ ને નિરોગી રાખવા માટે ઉપયોગી છે. શું છે એ તત્વ??? સામાન્ય રીતે દરેક હેલ્થ conscious વ્યક્તિઓ ની ડાયેટ માં તાજા શાકભાજી જેમ કે સલાડ અને નાસ્તા માં ફળો નો રોજિંદા વપરાશ જોવા મળે છે, જ્યારે સામાન્ય લોકો જેમને આ વિશે પૂરતું નૉલેજ નથી તેઓ સવાર ના નાસ્તા અને જમવામાં ફરસાણ, ફાસ્ટ ફૂડ અને બીજી સ્વસ્થ્ય ને નુકશાનકારક વસ્તુઓ નો ઉપયોગ જોવા મળે છે. Antioxidants હા! જે ફળ, સલાડ, લીલા શાકભાજી માં ભરપૂર માત્રા માં જોવા મળે છે. શું તમને ખબર છે કે તમારા વજન ના પ્રમાણે જો રોજ જમતા પેહલા અમુક ગ્રામ સલાડ ખાવા માં આવે અને એના પછી જમવા માં આવે તો...

Why Struggle? When it's Smoothie!

Hi Friends, Hope you are doing well! I must tell you, that You are handling problems in the best way, that come on your way! And you are living absolutely unique life, Because no one knows what's the situation you are in to, and what's at RISK and what is the best you can get. So cuddos for your breavery and strongness that you have made your life journey till here. Very Few people would know that river rafting is not only dangerous but also exciting activity. Have you ever experienced the strong water taking on with the Rocks and keep going.  Just imagine if the river rafting trip was made up of going to the opposite side of the flow of the River?!! How exciting it would be!!! No??? Exclaimed!!?? Don't you think if the opposite direction movement would be much more appealing when you complete the journey by going on opposite of the flow?? Wouldn't it be more satisfying and more adventurous then going in the direction of the flow?? Not possible ...

भाग्य विधाता!!!

तुम क्या हो ये तुम्हे शायद पता नहीं। एक पत्त्थर यदि किसी जुआरी को मिल जाए उसे ठोकर मिलेगी, और वही चमकता पत्त्थर यदि किसी जौहरी को मिल जाए, उसे तराश के हीरा बना दे। हो सकता है पारस भी बना दे। बस मायने रखती है ये बात की आप किस संगत में हो। A. समय गंवाने वाले नौसिखिओ की या सिर्फ हौंसले के बल पे दुनिया जीत लेने वालों की। B. किसी के लिए अपने समय, अपने सपनों का चंद रुपयों के लिए सौदा करने वालों की, या अपनी काबिलियत को निखार कर अपने आप के लिए काम कर एक नई दास्तान लिखने वालों की। C. होशियारी का चोला ओढ़े नई बेवकूफियां करने वालों की, या पागलों की तरह लोगों की गलती से सिख लेकर एक नया नाम कर जाने वालों की। D. इसने ये किया उसने वो किया करने वालो की, या हमें क्या करना है और हमें खुद में क्या सुधार करना ये चिंतन, मनन और उस पर कार्य करने वालों की। E. नाकामियों के टोपले किसी और के सर मढ़ने वालों की, या फिर अपनी और अपनी टीम की नाकामयाबी को खुद पे लेकर और मज़बूत बनने वालों की। ये समय, ये मौके, ये दस्तूर उस परवरदिगार ने आपके लिए ...