નમસ્કાર મિત્રો,
આપના અવિરત પ્રેમ અને સપોર્ટ બદલ હું પૂરી ટીમ તરફ થી આપને ધન્યવાદ કરું છું. આશા રાખું કે આપના દરેક જિજ્ઞાસા ભર્યા સવાલો ને સંતોષકારક જવાબ આપવા અમે પૂરો પ્રયાસ કરીએ.
આજનો વિષય આપણી એક જૂની કહેવત થી શરૂ કરું.
An apple 🍎 a day, keeps The Doctor away.
કેમ સફરજન?
હા વાત સમાન્ય રીતે દરેક ને સમજ આવે એટલા માટે સફરજન સાથે સ્વાસ્થ્ય ને જોડ્યું છે, આજે જો આપડે એને ઊંડાણ પૂર્વક વિજ્ઞાન સાથે જોઈએ એટલે, દરેક ફળ અને શાકભાજી માં એક એવું તત્ત્વ રહેલું છે જે માણસ ને નિરોગી રાખવા માટે ઉપયોગી છે.
શું છે એ તત્વ???
સામાન્ય રીતે દરેક હેલ્થ conscious વ્યક્તિઓ ની ડાયેટ માં તાજા શાકભાજી જેમ કે સલાડ અને નાસ્તા માં ફળો નો રોજિંદા વપરાશ જોવા મળે છે, જ્યારે સામાન્ય લોકો જેમને આ વિશે પૂરતું નૉલેજ નથી તેઓ સવાર ના નાસ્તા અને જમવામાં ફરસાણ, ફાસ્ટ ફૂડ અને બીજી સ્વસ્થ્ય ને નુકશાનકારક વસ્તુઓ નો ઉપયોગ જોવા મળે છે.
Antioxidants હા!
જે ફળ, સલાડ, લીલા શાકભાજી માં ભરપૂર માત્રા માં જોવા મળે છે.
શું તમને ખબર છે કે તમારા વજન ના પ્રમાણે જો રોજ જમતા પેહલા અમુક ગ્રામ સલાડ ખાવા માં આવે અને એના પછી જમવા માં આવે તો કુદરતી રીતે વજન ઘટાડવા (યોગ્ય લિમિટ માં લાવવા) અને શરીર ને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માં ઉપયોગી સાબિત થાય છે.
તો આપડે ડાયેટ પ્લાન કરી શકો?
જો દરેક વ્યક્તિ મક્કમતપૂર્વક ડાયેટ પ્લાન અપનાવે તો દરેક જાત ની બીમારીઓ અને શારીરિક તકલીફો માંથી મુક્તિ મળી શકે.
આ વાત આજે જો સમજાઈ જાય તો આવનારા સમય માં શું આપડે જે કરવા યોગ્ય બાબતો છે, એ ચોકસાઈ પૂર્વક કરીશું?! સાચું ને? ડાયેટ માં ફળો અને શાકભાજી વધારીશું? જંક ફૂડ અને બહાર નું ખાવાનુ ટાળો?
જો તમે આ બધું કરી શકો તો ખૂબ સરસ, મજાની વાત એ છે કે આપડે બધા આ જાણવા છતાં કરી શકતા નથી, સમય અનુસાર ફાસ્ટ લાઇફ સ્ટાઇલ માં શક્યા નથી તે માનીએ છીએ.
તો આવામાં જો કોઈ સરળ અને અસરકારક ઉપાય મળી જાય કે જેમાં કોઈ ડાયેટ પ્લાન વગર, કોઈ પરેજી વગર આપડા શરીર ને જોઈતા તત્વો કે જે ફળો અને શાકભાજી માંથી મળતા હોય છે એ ભરપૂર માત્રામાં મળી જાય તો શું એ રસ્તો અપનાવી શકાય?
શું આપ તૈયાર છો તો આ બ્લોગ ના અંત માં એક લિંક આપેલી છે જેમાં કોઈ પણ વ્યક્તિ રોગપ્રિકારકશક્તિ વધારી, રોગો અને દવાઓ થી મુકત થઈ શકે એ માટે નો ઉપાય વિડિયો માં બતાવેલ છે.
જે લોકો માટે ઉપયોગી સાબિત થઇ રહી છે અને જો આપના મિત્ર, પરિવાર માં કોઈ ને પણ આ માહિતી ઉપયોગ માં આવે એમ હોય એમની સાથે શેર કરીએ.
જો આપને કોઈ પણ સવાલ હોય તો મને સંપર્ક કરી શકો છો. વિડિયો ના અંત માં આપને દરેક માહિતી મળી રહેશે.
વિડિયો માટે click here. Antioxidants
ધન્યવાદ! અને બીજી આપને કોઈ માહિતી જોઈએ તો એ કૉમેન્ટ્સ માં અમને જણાવો.
Mahendra Pandil
Comments
Post a Comment