કેમ છો દોસ્તો? આજે અમે તમારી પાસે લઈ ને આવ્યા છીએ એવી રસપ્રદ અને જાણકારી સભર તથ્ય જે કદાચ આપની જાણ માં ના આવ્યું હોય. તો આજે આ બ્લોગ અંત સુધી અવશ્યથી વાંચજો અને તમારા અભિપ્રાયો અમને કૉમેન્ટ કરી જણાવશો, જેથી અમે નીત નવી જાણકારી આપની સમક્ષ લાવતા રહીએ અને અમને તમારો સહકાર મળતો રહે. વાત છે આજના સૌથી ચર્ચાસ્પદ બનેલા રોગ કોરોના વિશે. ઘણા બધા લોકો આને ત્રીજો બાયોલોજી યુદ્ધ ગણાવે છે તો ઘણા આને કુદરત નો કેહેર. જે કદાચ એક રીતે સ્પષ્તાપૂર્વક સમજી શકીએ એટલાં.માટે આજે આ બ્લોગ તમને મદદ રૂપ થઇ શકે. બધાજ જીવ ને કોઈ ને કોઈ વિશેષ ગુણ અને લક્ષણ આપી આ પ્રકૃતિએ અમુક નિયમો બનાવ્યા છે જેમાં સૃષ્ટિ નું સંતુલન જળવાઈ રહે એ માટે ઇકો સિસ્ટમ એટલે કે કોણ કોને ભોજન અને કોણ કોનું ભોજ્યા બનશે એ નિર્ધારિત કરેલ છે. સામાન્ય રીતે માનવ શાકાહારી અને માંસાહારી એમ બે પ્રકૃતિ જોવા મળે છે. જેમાં માંસાહારી પ્રકૃતિ જ્યારે કુદરત ની ઇકોસિસ્ટમ માં વિઘ્ન ઉભુ કરે ત્યારે કંઇક અણધાર્યું સર્જાય એમાં કોઈ નવાઈ નહિ. આજે જે કોરોના ની મહામારી આખાયે વિશ્વ માં ફેલાયેલી છે એમાં મૂળ વાત આવે છે ચામાચીડિયા થી. સંશોધન માં એવું બહાર ...