કંઈ ખબર નથી પડતી કે શું કરું. હાથ માં સરસ બિઝનેસ છે જેમાં લાખો રૂપિયા કમાઈ શકાય. સામે માણસો છે જેમને કરોડો રૂપિયા કમાવવા ની ઈચ્છા છે અને વચ્ચે એક ખાઈ સમાન ઈગો છે જે ઘણા અલગ અલગ નામો થી ઓળખાય છે. શરમ, મારા થી ના થાય, જોડવાનો ધંધો, કેટલાય લોકો કરી ગયા, કંપની ભાગી ગઈ તો, હું ચપ્પલ નઈ ઘસુ, લોકો ફોન ઉઠાવવા ના બંધ કરી દે છે, કોઈ ફિક્સ આવક ના હોય તો કેમનું કરીશું? આ અને આવા ઘણા સવાલો રોજિંદા જીવન માં નોકરી કરનારા લોકો ના મન માં ગાંઠ ની જેમ વસી ગયા છે અને જાણે જાતે કરી ને પોતાને એક અદ્રશ્ય સાંકળ થી બંધાઈ ને એમાં રીબાયા કરવાનો આનંદ લઈ રહ્યા લોકો વિશે હું શું કરું એ ખબર નથી પડતી. એક ધાર્યું જીવન જીવી જવાની કોઈ ને ઈચ્છા નથી, પોતાના મન ના દરેક સપના ને જીવી લેવાની દરેક ની ઈચ્છા છે, પોતાના માં બાપ મોટાઓ એ આપડા માટે જે બલિદાનો આપ્યા એમને વગર કહ્યે ઘણુ ઘણુ આપી અને આશીર્વાદ લેવાનું મન થાય છે. પોતાના પત્ની બાળકો માટે દુનિયા ની દરેક સુખ સગવડ આપવાના અભરખા દરેક ના મન માં છે. પણ આ બધું સંભળવામાં સારું લાગે કલ્પના માં સારું લાગે એ માનસિકતા માં રહેલા લોકો માટે શું કરું એ ખબર પડતી નથી. કેમ કરી ને સમજાવું કે
નમસ્કાર મિત્રો, આપના અવિરત પ્રેમ અને સપોર્ટ બદલ હું પૂરી ટીમ તરફ થી આપને ધન્યવાદ કરું છું. આશા રાખું કે આપના દરેક જિજ્ઞાસા ભર્યા સવાલો ને સંતોષકારક જવાબ આપવા અમે પૂરો પ્રયાસ કરીએ. આજનો વિષય આપણી એક જૂની કહેવત થી શરૂ કરું. An apple 🍎 a day, keeps The Doctor away. કેમ સફરજન? હા વાત સમાન્ય રીતે દરેક ને સમજ આવે એટલા માટે સફરજન સાથે સ્વાસ્થ્ય ને જોડ્યું છે, આજે જો આપડે એને ઊંડાણ પૂર્વક વિજ્ઞાન સાથે જોઈએ એટલે, દરેક ફળ અને શાકભાજી માં એક એવું તત્ત્વ રહેલું છે જે માણસ ને નિરોગી રાખવા માટે ઉપયોગી છે. શું છે એ તત્વ??? સામાન્ય રીતે દરેક હેલ્થ conscious વ્યક્તિઓ ની ડાયેટ માં તાજા શાકભાજી જેમ કે સલાડ અને નાસ્તા માં ફળો નો રોજિંદા વપરાશ જોવા મળે છે, જ્યારે સામાન્ય લોકો જેમને આ વિશે પૂરતું નૉલેજ નથી તેઓ સવાર ના નાસ્તા અને જમવામાં ફરસાણ, ફાસ્ટ ફૂડ અને બીજી સ્વસ્થ્ય ને નુકશાનકારક વસ્તુઓ નો ઉપયોગ જોવા મળે છે. Antioxidants હા! જે ફળ, સલાડ, લીલા શાકભાજી માં ભરપૂર માત્રા માં જોવા મળે છે. શું તમને ખબર છે કે તમારા વજન ના પ્રમાણે જો રોજ જમતા પેહલા અમુક ગ્રામ સલાડ ખાવા માં આવે અને એના પછી જમવા માં આવે તો કુદ